INDvsBAN / ભારતનું સપનું ચકનાચુર; ડર્કવર્થ લુઇસ પ્રમાણે ભારતને હરાવીને ઈતિહાસમાં પહેલી વાર બાંગ્લાદેશ U19 ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું

Bangladesh wins U19 cricket world cup for the first time in history

બાંગ્લાદેશના બોલર્સે ભારતીય ઇનિંગ્સને 177 રનમાં સમેટી લીધી. ભારત 13 ઇનિંગ્સ બાદ પહેલી વખત ઓલ આઉટ થયું હતું. યશસ્વી જયસ્વાલ સિવાય તમામ બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ ગયા હતા. જયસ્વાલે લડાયક 88 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી પરવેઝે ઓપનીંગ બેટ્સમેન તરીકે 47 રન ફટકાર્યા હતા. બીજા બેટ્સમેનો નિષ્ફળ ગયા હોવા છતાં અંતિમ તબક્કે કેપ્ટન અકબર અલીએ બાજી સાંભળીને બાંગ્લાદેશને જીત અપાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ