ચિંતાજનક / આને કહેવાય માંકડને આંખો આવવી, પાકિસ્તાન -નેપાળ નહીં પણ હવે આ મિત્ર દેશ ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો

bangladesh went to united nations for decades old controversy with india related to bay of bengal

બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઈને ભારતની સાથે દશકો જૂના વિવાદને ઉકેલવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ