ક્રાઈમ / બાંગ્લાદેશ હિંસા : એક સેલ્ફીના માધ્યમથી પોલીસે ઈકબાલને ઝડપી લીધો, તેની ધરપકડમાં આ 3 મિત્રોનું મોટું યોગદાન

bangladesh violence shocking story of the main accused of communal violence

દુર્ગા પૂજા પંડાલમાં કુરાન રાખીને બાંગ્લાદેશમાં હિંસા ભડકાવનારા મુખ્ય આરોપી 35 વર્ષીય ઈકબાલ હુસૈનને પકડવા માટે એક રસપ્રદ કહાની સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ