Under 19 / ન્યૂઝીલેન્ડને હરાવીને બાંગ્લાદેશ ફાઇનલમાં, ભારતને આપશે ટક્કર

Bangladesh thrash New Zealand, to meet India in maiden final

મહમુદૂલ હસન જોયની સેન્ચુરીની મદદથી બાંગ્લાદેશે ગુરુવારે ન્યૂઝીલેન્ડને ૬ વિકેટથી હરાવીને અંડર 19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. હવે ફાઇનલમાં બાંગ્લાદેશની મેચ ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમની સાથે થશે.

બ્રેકિંગ ન્યૂઝ