આશ્ચર્ય / છે ને શોખીન બાકી! ચોકલેટ ખાવા માટે સરહદ પાર કરીને જતો હતો, પોલીસે પકડ્યો તો કર્યો ધડાકો

bangladesh teen nabbed while sneaking into india to buy chocolate bsf alert

ત્રિપુરાના સિપાહિજાલા જિલ્લામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમે એક યુવકને દેશની સરહદમાં દાખલ થતી વખતે કસ્ટડીમાં લીધો. યુવકનું નામ ઈમામ હોસેન હતુ. જે કોઈ કાયદેસર દસ્તાવેજ વગર દેશમાં ઘુસી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ