વિદેશનીતિ / નેપાળ બાદ વધુ એક પડોશી દેશના ચીન-પાક. સાથે સંબંધ વધ્યા, ભારત માટે ટેન્શન

Bangladesh Prime Minister Sheikh Hasina Not Meeting Indian High Commissioner While Inclining Towards Pakistan And China

ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઘણા વર્ષથી ગાઢ રહ્યા છે. વર્તમાનમાં જ્યાં એક તરફ ચીન સાથે ભારતનો ભૂમિવિવાદ ચાલી રહ્યો છે ત્યાં બાંગ્લાદેશ ધીમે ધીમે ચીન અને પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે એવા અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ચાર-ચાર મહિનાથી ભારતની ઉચ્ચાયુક્તને એપોઇન્ટમેન્ટ નથી આપી રહ્યા.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ