ક્રિકેટ / અચાનક ગ્રાઉન્ડ પર હૅલિકોપ્ટર ઉતર્યુ, દિગ્ગજ ક્રિકેટર્સની ચાલી રહી હતી મૅચ, કારણ રસપ્રદ

bangladesh premier league helicopter lands in stadium while andre russell tamim iqbal was practicing

એક ટીમની સાથે અજીબ ઘટના ઘટી, આ ટીમ ચટ્ટગ્રામના એક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યાં જ અચાનક મેદાન પર હેલિકોપ્ટરનું લેન્ટિંગ થયું. તેના થોડા સમય બાદ અફરા-તફરી મચી ગઈ. 

બ્રેકિંગ ન્યૂઝ