વિરોધ / PM મોદીના પ્રવાસ પહેલા બાંગ્લાદેશમાં સંગઠનો દ્વારા ભારે વિરોધ-પથ્થરમારો, 33ની ધરપકડ, કેટલાય ઇજાગ્રસ્ત 

Bangladesh police fire tear gas shells, rubber bullets at anti-Modi protesters in Dhaka

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે, આ પ્રવાસની અસર બંગાળ વિધાનસભા ચૂંટણી પર પણ પડવાની છે ત્યારે પીએમ મોદી બાંગ્લાદેશ પહોંચે તે પહેલા અમુક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ