સમર્થન / જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા પર બાંગ્લાદેશે કહ્યું આ ભારતનો આંતરિક મામલો

bangladesh minister of foreign affairs says article 370 abrogation by indian govt is an internal iss

ભારત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયને બાંગ્લાદેશે ભારતનો આંતરિક મામલો બતાવ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'બાંગ્લાદેશ આ વાત પર કાયમ છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370ને હટાવવી ભારતનો આંતરિક મામલો છે.'

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ