ક્રિકેટ / ત્રિકોણીય શ્રેણીઃ ફાઇનલમાં વિન્ડીઝને હરાવી બાંગ્લાદેશની ટીમ ચેમ્પિયન બની

bangladesh-men-have-won-a-final-for-the-first-time-in-their-international-history

આયર્લેન્ડમાં રમાયેલી વિન્ડીઝ, આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં એક મેચ નહીં હારેલી બાંગ્લાદેશની ટીમે વિન્ડીઝને હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ