કોરોના / ભારતના આ પડોશી દેશમાં અત્યાર સુધીનું સૌથી કડક લૉકડાઉન, રસ્તાઓ પર સેના તૈનાત

bangladesh enters most severe covid lockdown

રસ્તાઓ પર ફરી એક વાર આર્મીના જવાનો જોવા મળશે. સાથે જ માર્ગો પરની બધી જ ગતિવિધિઓ રોકવા માટે સ્થાનિક પોલીસને પણ રોડ પર ખડકવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ