ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ક્રિકેટ / બાંગ્લાદેશી ક્રિકેટ ટીમે ક્રિકેટર્સ બોર્ડ સામે બાંયો ચઢાવી, ભારત પ્રવાસ થઇ શકે રદ્દ

Bangladesh Cricketers Announced Boycott Plan

બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર સંશયના વાદળો છવાયેલા છે. બાંગ્લાદેશી ક્રિકેટરોએ ક્રિકેટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની માગો નથી પૂર્ણ કરવામાં આવતી ત્યાં સુધી તેઓ કોઇપણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ