ક્રિકેટ / દેશમાં પ્રથમ વખત રમાશે આવી ટેસ્ટ, ગાંગુલીના હોમ ગ્રાઉન્ડ પર ટકરાશે ભારત-બાંગ્લાદેશ

Bangladesh Cricket Board agree to play day night test

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) આવતા મહિને કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે સંમતિ આપી છે. બાંગ્લાદેશ ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, 'ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત સામે એક મોટી મેચ રમાશે. આ એક શાનદાર તક છે. ભારતે પણ અત્યાર સુધીમાં ક્યારેય ડે-નાઇટ ટેસ્ટ રમી નથી. આ બંને ટીમો માટે નવું છે અને બંનેને એકબીજાની નજીક લાવશે. કોલકત્તા ટેસ્ટ 22 નવેમ્બરથી રમાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ