WC 2019 / બાંગ્લાદેશનો મોટો ઉલટફેર, આફ્રિકાને 21 રને આપ્યો પરાજય

Bangladesh beat South Africa in Cricket World Cup

વર્લ્ડકપમાં ગઇકાલે મોટો ઉલટફેર જોવા મળ્યો. જેમાં બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાને 21 રને પરાજય આપ્યો છે. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન 75 અને મુશ્ફિકર રહીમ 78 રનની અડધી સદીની મદદથી તેમજ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે વર્લ્ડકપની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 21 રને હાર આપી પોતાના અભિયાનનો જીતથી પ્રારંભ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ