વિચિત્ર કિસ્સો / શાળાની દિવાલો અને પગથિયા પર કોઈ 'સોરી' લખીને ભાગી ગયું, પોલીસ અને વાલીઓ ટેન્શનમાં આવ્યા

bangalore sorry paint outside of school premises photo viral

કર્ણાટકના બેંગલુરુ શહેરના એક વિસ્તારમાં આવેલી એક પ્રાઈવેટ શાળાના પરિસર બહાર અને તેની દિવાલો પર અમુક અસામાજિક ત્તત્વો લાલ રંગની પેંટ કરીને સોરી લખી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ