ટ્રાફિક / ભારતના આ શહેરમાં વિશ્વની સૌથી ખરાબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે; આપણે શહેરીજનોએ સુધરવાની જરૂર

Bangalore crowned as the worst traffic congested city in the world 3 out of top 5 cities from india

TomTom એક વ્હીકલ નેવિગેશન કંપની છે જે વાર્ષિક ટ્રાફિક ઇન્ડેક્સ બહાર પાડે છે. આ સર્વેમાં 57 દેશો, 6 ટાપુઓ અને 416 શહેરોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જે પૈકી સૌથી વધુ કયા શહેરોમાં ટ્રાફિક જામ થાય છે તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. દુનિયાના 10 સૌથી વધુ ટ્રાફિક જામ થતા શહેરોમાં 4 શહેરો ભારતના છે. આ ચાર શહેરો બેગ્લોર, દિલ્હી, પુણે અને મુંબઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ