અનોખું / ખરીદેલો સામાન, વાપરેલું માસ્ક મુકો આ ઓવનમાં; દસ મિનિટમાં થઇ જશે "કોરોના મુક્ત"

Bangalore based company invents disinfectant oven against coronavirus

કોરોના સંકટમાં આપણી આસપાસની ચીજવસ્તુઓ વાયરસ મુક્ત રહે તે ખૂબ જરૂરી છે જેથી ચેપનું જોખમ ઘટાડી શકાય. આ માટે બેંગ્લોરની લોગ 9 મટિરિયલ્સ નામની એક કંપનીએ કોરોના ઓવન બનાવ્યું છે જેમાં તમે 10 મિનિટમાં તમારા માસ્ક, PPE કીટ, કરિયાણાનો સામાન, મોબાઈલ વગેરેને વાયરસમુક્ત બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ