ફરિયાદ / ધર્મના નામે નફરત ફેલાવવાના આરોપમાં બાંદ્રા કોર્ટે કંગના વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ

bandra court ordered to file FIR complaint against kangana ranaut

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સુશાંતની મોત બાદ ઘણી જ ચર્ચામાં છે. હાલમાં જે તેના વિરુદ્ધ બાંદ્રા કોર્ટે એફઆઇઆર નોંધાવાના આદેશ આપ્યા છે. કંગના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x