BIG NEWS / ઉત્તર પ્રદેશ: બાંદામાં ભયંકર રોડ અકસ્માત, ઈનોવા અને ઓટો વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોત

banda road accident 6 killed

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં શુક્રવારે ઈનોવા અને ઓટો વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ