બનાસકાંઠા / ટ્યુશન સંચાલકોનો અનોખો વિરોધ, બગીચામાં શરૂ કરાયા ક્લાસ

banaskatha-Tuition-Administrators-Opposition-Class-started-in-garden

સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરની ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે બનાસકાંઠામાં ટ્યુશન સંચાલકોનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સંચાલકોએ કલેક્ટર કચેરીના બગીચામાં ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ