વરણી / ઠાકોર સમાજના સંત સદારામ બાપુ બાદ જુઓ ગાદીપતિ તરીકે કોની પસંદગી

banaskatha-totana-ashram-saint-sadaram-bapu-death

ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ત્યારે હવે સદારામબાપુની જગ્યાએ ગાદિપતિ તરીકે દાસબાપુની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને દાસબાપુ ટોટાણા આશ્રમની ગાદીએ બિરાજશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ