સલામત ગુજરાત? / બનાસકાંઠા : મૂકબધિર સગીરાની દુષ્કર્મ બાદ હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, વેપારીઓની ફાંસીની માંગ સાથે સ્વયંભૂ બંધ

banaskatha rape wirh murder dantiwada mionr girl

બનાસકાંઠામાં મુકબધિર સગીરાના રેપ વીથ મર્ડરનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરાની તાંત્રિક વિધી માટે હત્યા કરાઇ હોવાની શંકા સેવાઈ રહી છે. મૃતદેહ પાસેથી લોહીમાં લથપથ ગ્લાસ મળી આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ