આરોપ / ડીસા કોર્ટે એક ઝાટકે 10 પોલીસકર્મીઓની તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ, યુવકે કરી હતી અરજી

Banaskantha's Deesa court orders probe against 10 policemen, Accused of entrapment of young man in black market of remedivir...

ખોટી રીતે ફસાવી રૂપિયા પડાવ્યાના આરોપ સાથે યુવકે અગાઉ DSP, છાપી અને ડીસા પોલીસ મથકે અરજી કરી હતી, છેલ્લે ડીસા કોર્ટેનો દરવાજો ખખડાવ્યો

બ્રેકિંગ ન્યૂઝ