ભય / બનાસકાંઠાના વાવમાં દેખાયું જંગલી પ્રાણી! આબુમાં જોવા મળ્યું રીંછ

Banaskantha vav wild animal mount abu bear

ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે જ્યાં રાજ્યભરના નદી-નાળા સહિત ડેમમાં નવા નીર આવક જોવા મળી છે. રાજ્યમાં ઘણી વખત જંગલાના પ્રાણીઓ ગામડાઓના રસ્તા પર લટાર મારતા જોવા મળતાં હોય છે. હાલમાં બનાસકાંઠાનાવાવમાં જંગલી પ્રાણી દેખાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ આબુમાં ભોજનની શોધમાં લેક પાસે રીંછ જોવા મળ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ