Video / બનાસકાંઠામાં છેલ્લા 12 દિવસથી તીડનો આતંક, હજારો હેક્ટર પાકમાં તીડથી નુકસાન

બનાસકાંઠામાં છેલ્લા 12 દિવસથી તીડનો આતંક જોવા મળી રહ્યો છે. આજે હજુ પણ તીડનો આતંક યથાવત્ છે. તીડના કારણે હજારો હેક્ટરમાં પાકને નુકસાન થયુ છે. તીડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીસા, યાવારપુરા, મહાદેવિયા, કંશારી, ઝેરડામાં તીડના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. હાલમાં બાળકો સ્કૂલમાં ન જઈને ખેતરમાં તીડને ભગાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ