સ્વચ્છ ભારત અભિયાન / બનાસકાંઠમાં શૌચાલયના નિર્માણ માટેના પૈસા ખવાઇ ગયાનો આક્ષેપ હાઇકોર્ટે કહ્યું એક ગામમાં આવી હાલત છે તો...

banaskantha swachh bharat abhiyan toilet fraud audit required says highcourt

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય નિર્માણ યોજનાના અમલીકરણ અંગે તપાસ અહેવાલ માંગ્યો છે. તેની પાછળ એક ઘટના જવાબદાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ