ખેતી વાડી / બનાસકાંઠામાં પ્રથમ વાર ટપક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરી મેળવી સફળતા, ગોળ બનાવવાનું નાંખ્યુ યુનિટ

Banaskantha successfully cultivates sugarcane for the first time by Drip irrigation method

વર્ષો બાદ ચાર એકરમાં ટપક પધ્ધતિથી શેરડી નું  સફળ વાવેતર કરી બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકાના  જલોત્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂતે આ શેરડી માંથી કેમિકલ યુક્ત  ગોળ બનાવવાનું યુનિટ શરૂ કર્યું છે. દેશી ગોળ અને રાબડીયા નો ગોળ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કેમિકલ વિનાનો ગોળ લોકોને મળી રહે તે માટે એક નવી પહેલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ