દૂર્ઘટના / બનાસકાંઠામાં શિક્ષિકાએ બાળકીને કચડી મારી, ચાલુ શાળાએ શિક્ષિકા શીખી રહી હતી કાર

 Banaskantha ranpur village accident 1 child kil

બનાસકાંઠાના દાંતાના રાણપુર ગામની પ્રાથમિક શાળામાં એક ગોઝારો બનાવ બન્યો છે. આ ગામમાં એક માસૂમ બાળકી રમી રહી હતી ત્યારે એક શિક્ષિકાએ ગાડી શીખવાનું શરૂ કર્યુ હતુ અને એ બાળકીને કચડી મારી હતી. આ ઘટનાને પગલે લોકો શિક્ષિકાના વિરોધમાં આવી ગયા હતા અને પોલીસે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ