તૈયારી રાખજો / ગાડી હવે રતનપુર બોર્ડર જવાની હોય તો ચેતી જજો, નહીંતર લેવાના દેવા પડી જશે

Banaskantha: Police checkpost set up at Rajasthan and Gujarat border

થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાતમાં દારૂ સહિત માદક દ્રવ્યો ન ઘુસાડવામાં આવે તે માટે જિલ્લા પોલીસ એલર્ટ બની છે.જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ