શર્મસાર / ચાર છોકરા-શિક્ષક મને...: એક વર્ષથી પીડાતી હતી દીકરી, ભાજપ નેતાની સ્કૂલ હોવાથી ફરિયાદ ન થઈ, આખરે આપઘાત

banaskantha police accused teacher arrested 10 days after the suicide of 11th student

બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાના 10 દિવસ બાદ પોલીસે આ ઘટનામાં એક શિક્ષકની ધરપકડ કરી છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું આ સ્કૂલ ભાજપ નેતાની હોવાના કારણે પોલીસ આ મામલાને છાવરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ