બનાસકાંઠા જિલ્લામાંથી ખેત તલાવડીનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. આ સમગ્ર મામલે GLDC દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ સામે આવ્યુ હતું.
GLDCની તપાસમાં 9 તળાવ ખોટી રીતે કાગળ પર ઉભા ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ હતુ. આ મામલે જમીન વિકાસ નિગમના તત્કાલિન 5 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.