પરેશાન / બનાસકાંઠામાં વરસાદનો કહેરઃ ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા કરવો પડે છે આ વસ્તુનો ઉપયોગ

banaskantha heavy rain farmer boat farm

બનાસકાંઠામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મુશળધાર વરસાદથી ડીસા તાલુકાના 10 જેટલા ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ખેતરો બેટમાં ફેરવાય ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેથી મગફળી, બાજરી, તલ સહિતના પાકો નિષ્ફળ ગયા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજસ્થાનમાંથી આવતા પાણીના કારણે પાકને નુકસાન થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ