ખેતી વાડી / બનાસકાંઠામાં ભણેલા ગણેલા યુવાને આધુનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને ચમત્કાર થયો

Banaskantha farmer success story of Honey cultivation

સરકારી નોકરી કરવાને બદલે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ના અનુસ્નાતક યુવાન ખેડૂતે ખેતી કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો અને આ ખેડૂતે મધ ની ખેતી કરી અને લાખો રૂપિયા કમાવવામાં સફળતા મેળવી જોઈએ આ અહેવાલમાં. દર વર્ષે અંદાજિત 15 હજાર કિલો મધનું પ્રોડક્શન. ખેડૂત  જોડે મધમાખીના 900 બોક્સ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ