મુશ્કેલી / કોરોના સંકટ વચ્ચે વધુ એક આફતના ભણકારા, ગુજરાત સહિત કુલ ત્રણ રાજ્યોના ખેડૂતોમાં ચિંતા

BanasKantha farmer face deadliest locust attack gujarat

બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડ જોવા મળ્યા છે. ભાભર, વાવના અનેક ગામોમાં તીડ જોવા મળ્યા છે. જિલ્લાના 10 જેટલા ગામોમાં તીડના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. તીડના ઝૂંડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ