કહેર / કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા ગુજરાતના આ જિલ્લાના બે શહેર બાદ ત્રીજામાં પણ સ્વૈચ્છિક લોકડાઉન

banaskantha district coronavirus more case idear lockdown

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેર વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં APMCમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જોવા મળી. જો કે બીજી તરફ જિલ્લાના ઇડરમાં કોરોના કહેર યથાવત જોવા મળતા પ્રાંતિજ અને તલોદ બાદ અહીં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ