કલરવ / શાબાશ બાળકો.! પ્રકૃતિના સંરક્ષણ માટે નાનકડી જહેમત, ડીસાના વિદ્યાર્થીઓએ બનાવ્યા 2000 પક્ષીઘર, જુઓ VIDEO

banaskantha Disa students built 2000 birdhouses,

ડીસાની અર્બુદા વિદ્યાલયના બાળકો દ્વારા પ્રકૃતિના સંરક્ષણ માટે 2000 થી પણ વધુ પક્ષીઘર બનાવી અલગ અલગ ગલીઓમાં અને ઝાડ પર બાંધ્યા લટકાવ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ