બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha corona pandemic Deesa MLA Kinjal Dave on road with thousand off people
Gayatri
Last Updated: 11:18 AM, 3 October 2020
ADVERTISEMENT
બનાસકાંઠામાં MLA શંશીકાંત પંડ્યા અને કલાકાર કિંજલ દવેએ નિયમો ઐસી તૈસી કરીને સરઘસ કાઢી રહ્યા છે. સામાન્ય પ્રજાને દંડતું તંત્ર આ મામલે કેમ ચૂપ છે. કેટલા રાજકિય નેતાઓને સભા-સરઘસો અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ માટે સજા કે દંડ અપાયા છે?
ADVERTISEMENT
ડીસાના રોડ પર રાજનેતાઓ દ્વારા નિયમોની ઐસી તૈસી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યની સાથે સાથે ગાયક કલાકર કિંજલ દવે પણ વરઘોડામાં જોડાઈ હતી. અને આ સરઘસમાં ઘોડા પર બેસીને નીકળી પડ્યા હતા.
ડીસામાં રોડ ખાતમૃહર્તમા MLA શશીકાંત પંડ્યાએ સરઘષ કાઢ્યું હતુ. કિંજલ દવે પણ સરઘસમા જોડાયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો સરઘસ જોવા ઉમટી પડ્યા છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટેન્સના નિયમોની અને ઐસી -તૈસી કરતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.