મદદ / તીડનો આંતક: બનાસકાંઠા કલેક્ટરે ખેડૂતોની મદદ માટે શરૂ કરી હેલ્પલાઈન

Banaskantha collector issued helpline for farmers locust attack in farm

બનાસકાંઠામાં તીડ ખેતરોમાં રમખાણ મચાવી રહ્યા છે. ખેડૂતો તરેહ તરેહના ઉપાયોને પણ તીડ ગાંઠતા નથી અને ઉભા પાકને ચાંઉ કરી રહ્યા છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત આ તીડ બરબાદ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના કલેક્ટર ખેડૂતોની વહારે આવ્યા છે અને તેમણે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ