રોષ / ઢોર રેઢિયાર કે તંત્ર ? બનાસકાંઠામાં આખલો આડે ઉતરતા અકસ્માતમાં મહિલાનું મોત, મોરબી, જૂનાગઢમાં આતંક આસમાને

Banaskantha bull kills woman in acciden tterror of cattle in Morbi Junagadh

રાજ્યના જુદા-જુદા શહેરોમાં રખડતાં ઢોરના વધતાં જતાં ત્રાસ વચ્ચે આજે બનાસકાંઠાના મેરવાડા નજીક આખલો આડે ઉતરતા અકસ્માતમાં થયો હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ