બનાસકાંઠા / કૌટુંબિક ઝઘડામાં ભત્રીજાએ જ કાકાનુ કાસળ કાઢી નાખ્યું

Banaskantha-Bhabhar-Nephew-Doing-Uncle-Murder

બનાસકાંઠાના ભાભર તાલુકાના બરવાળા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન ભત્રીજાએ કાકાના પરિવારજનો પર હુમલો કર્યો હતો. હુમલામાં કાકાની હત્યા થઈ છે. આ દરમિયાન મૃતકના પત્ની અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભત્રીજા સામે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ