નમસ્તે ટ્રમ્પ / વાગ્યા રૂડા શરણાઈયુને ઢોલ, ટ્રમ્પના સ્વાગતમાં બનાસકાંઠાના આદિવાસીઓ વગાડશે ઢોલ

banaskantha Adivasi welcome Donald trump in Ahmedabad Namaste trump

ગુજરાતમાં શુભ પ્રસંગ ઢોલ અને શરણાઈ વગર અધુરો ગણાય ત્યારે ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગત ઢોલ અને શરણાઈ વગાડીને પરંપરાગત રીતે કરવામાં આવશે. આ માટે બનાસકાંઠથી ખાસ આદિવાસી ગૃપ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ઢોલ વગાડી તેમનું વેલકમ કરશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ