અકસ્માત / બનાસકાંઠામાં શિવરાત્રીની સવાર લાવી માઠા સમાચાર, 2 વર્ષના બાળકનું મોત, 7 ઘાયલ

banaskantha accident child dead and 7 injured

બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત થયો છે જેમાં 2 વર્ષના બાળકનું મોત થયું છે અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ