શિક્ષણ / આ તે કેવો વિકાસ! બનાસકાંઠાનાં આ ગામમાં શાળા હોવા છતાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર

Banaskantha: 260 students studying in school open ground in Delwada Village

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા પ્રાથમિક શાળામાં રૂમો જર્જરિત થતા બાળકોને ખુલ્લામાં અભ્યાસ માટે મજબુર બનવું પડ્યું છે. જેમાં માત્ર 2 રૂમમાં 260 બાળકો અભ્યાસ કરી રહા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ