લૉકડાઉન / બનાસ ડેરીનો મહત્વનો નિર્ણય : ખેડૂતો હવે પોતાના ગામમાં જ ખેત પેદાશો વેચી શકશે, ઘરે-બેઠાં મળી જશે પૈસા

Banas dairy important decision sell crops farmers lockdown

લોકડાઉનમાં ખેડૂતો માટે બનાસડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. બનાસડેરી લોકડાઉનના સમય દરમિયાન ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે. બનાસ દાણના મટિરિયલને પુરૂ કરવા ડેરી જે તે ગામમાંથી સીધા જ ખેડૂતો પાસેથી ઘઉં, જુવાર, બાજરી જેવા પાક ખરીદશે. ત્યાંજ ખેડૂતોને રૂપિયા પણ ચુકવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ