ઉમેદવારી / એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી: ભાજપના જ બે જૂથ આમને સામને, જાણો કોણે ક્યાંથી ભર્યા ફોર્મ

 banas dairy election on 19th october 2020 know about candident

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટી આવનારી 19 ઓક્ટોબરે યોજાવાની છે. 16 ડિરેક્ટરો માટે બનાસ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. જેમાં મોટા મોટા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ