લાલ 'નિ'શાન

તંત્ર ઝુક્યું / હટ્યો પ્રતિબંધઃ રાજકોટ લોકમેળામાં લોકો રાઇડ્સની મજા માણી શકશે, સંચાલકો-તંત્ર વચ્ચે શરતી સમાધાન

Ban removed on Rides in rajkot fair

થોડા દિવસ અગાઉ અમદાવાદના કાંકરિયામાં એક રાઇડ્સ તૂટવાની ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેને લઇને રાજકોટના લોકમેળામાં રાઇડ્સ પર પ્રતિબંધ હટાવાયો હતો. પરંતુ હવે આ રાઇડ્સ પરથી પ્રતિબંધ હટતા આ રાઇડ્સની રજા લોકો માણી શકશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ