બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં TikTok પર BAN! સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, હવે 17 કરોડ યુઝર્સની નજર ટ્રમ્પ પર

Social media / અમેરિકામાં TikTok પર BAN! સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, હવે 17 કરોડ યુઝર્સની નજર ટ્રમ્પ પર

Last Updated: 09:45 AM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ જેવા શોર્ટ વિડિયો પ્લેટફોર્મ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ થોડા સમય પહેલા TikTokની લોકપ્રિયતા પણ ઘણી હતી. આ વિડીયો એપ્લિકેશન, જે મનોરંજન અને સ્નિપેટ્સ માટે હતી, તેને હવે ઘણા દેશોમાં પ્રતિબંધ કરવામાં આવી છે. અમેરિકાના સુપ્રીમ કોર્ટે આની ઉપર શું આદેશ આપ્યું છે જાણો

આજકાલ તો ઇન્સ્ટાગ્રામ પર રિલ બનાવાનો ટ્રેન્ડ છે. જો કે એક સમય હતો જ્યારે TikTokનો ટ્રેન્ડ હતો, પરંતુ થોડા સમય પહેલા તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો તમને જણાવી દઈએ કે અમેરિકાના સુપ્રીમ કોર્ટે 17 જાન્યુઆરી 2025એ TikTok પરના પ્રતિબંધને યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ TikTok, જે એક લોકપ્રિય શોર્ટ વિડિયો એપ છે, તે હવે માત્ર બે દિવસમાં બંધ થઈ શકે છે. આ પ્રતિબંધના કારણે અમેરિકામાં લાખો વપરાશકર્તાઓને આ એપનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જશે.

tiktok-1.jpg

અમેરિકાના સુપ્રીમ કોર્ટે TikTokની પેરેન્ટ કંપની ByteDanceને આ અજેય દિન્જ આપ્યો છે કે તેઓ TikTokને ચીની માલિકીમાંથી છૂટકારો પામવા માટે વેચે, અથવા 19 જાન્યુઆરીથી આ એપને અમેરિકા માં બંધ કરી દે. ન્યાયાધીશોનું માનવું છે કે TikTok, જે વપરાશકર્તાઓ માટે મનોરંજન, ઈ-કોમર્સ અને જાહેરાત માટે મહત્વપૂર્ણ છે, તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો થઇ શકે છે.આ નિર્ણય પછી, 19 જાન્યુઆરીથી TikTok હવે એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં રહેશે.

tiktok.jpg

ભારતમાં TikTok પર પ્રતિબંધ

આ ઉપરાંત, ભારતે પહેલા જ TikTok પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સુરક્ષા સંબંધિત કારણોસર કરવામાં આવ્યું હતું. ભારતના નિર્ણય પછી, YouTube Shorts અને Instagram Reels જેવા વિકલ્પો વધુ લોકપ્રિય થયા.

આ પણ વાંચો : આખરે ટ્રમ્પની શપથવિધિના શપથગ્રહણ સમારોહના સ્થાનમાં કેમ કરાયો ફેરફાર, કારણ જાણીને ચોંકી જશો

TikTok પર આપેલા આ આદેશનો પ્રભાવ

આ તમામ યોજનાઓ અને આદેશોના કારણે, TikTok વપરાશકર્તાઓ માટે મનોરંજન અને કાર્યક્ષમતાને અસર કરી શકે છે. જોકે TikTok તેના પર લગાવેલા આરોપોને નકારતું રહ્યું છે, પરંતુ હજુ પણ આ ચર્ચા જારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Social media TikTok
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ