મોટો નિર્ણય / અમદાવાદમાં જાહેરમાં કે મંદિરની બહાર ઘાસચારો દેખાશે તો તંત્ર કરશે કાર્યવાહી, પાટીલના ટકોરની અસર?

Ban on sale of fodder in public in Ahmedabad

અમદાવાદમાં હવે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. AMC દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જો હવે કોઈ જાહેરમાં ઘાસ વેંચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ