ટોરન્ટો / શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવી પીએમ મોદીને ભાઈ માનતી બલોચ મહિલા, રક્ષાબંધન પર કરી હતી ભાવુક અપીલ

baloch Activist Karima Baloch Found Dead In Toronto, Know Relations With Pm Narendra Modi

પાકિસ્તાની સેના સામે ખુલીને અવાજ ઉઠાવનાર અને બલોચ લોકો માટે લડાઈ લડનાર કરીમા બલોચ શંકાસ્પદ રૂપે મૃત હાલતમાં મળી આવી છે. આ મહિલા પીએમ મોદીને ભાઈ માનતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ