ઇલેક્શન 2022 / આજથી ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક પર બેલેટથી મતદાન, જાણો કોણ આપી શકશે વોટ

Ballot voting in five assembly seats of Gandhinagar from today

ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આજથી 28 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ